LockScreenNotes

LockScreenNotes
LockScreenNotes એક ઍપ છે, જે તમે લખેલી નોંધ લૉક સ્ક્રીન પર બતાવે છે. નોંધની ડિઝાઇન તમે તમારી પસંદ મુજબ પસંદ કરો છો. લૉક સ્ક્રીન પરથી એક ટૅપમાં નોંધ લખી શકો છો, અથવા ત્યાં જ ટિક કરી શકો છો.
લૉક સ્ક્રીન પરની નોંધ પર ટૅપ કરો એટલે ઍપ ખૂલશે, જરૂરી વાત લખી લો. બધું આપોઆપ સેવ થાય છે, એટલે લખીને તરત બંધ કરી દો તો પણ ચાલે.
ફોટો લાઇબ્રેરીમાંથી ચિત્રો ચોંટાડો. જે ખરીદવાનું છે તેનો ફોટો મૂકી દો, ખોટી વસ્તુ નહીં આવે.
સીધા લૉક સ્ક્રીન પર
લૉક સ્ક્રીન પરથી જ ચેકબોક્સ ટિક કરો. ખરીદીની યાદી હોય કે આજનાં કામ — જે પૂરું થાય તે છેકતા જાઓ.

બધી મફત
તમારી લૉક સ્ક્રીનના વૉલપેપરને અનુરૂપ ડિઝાઇન પસંદ કરી શકો છો. અહીં ન હોય એવી ડિઝાઇન પણ, કાગળના રંગથી લઈને અક્ષરના રંગ, લીટીઓ અને ફૉન્ટ સુધી બધું જ જાતે મુક્તપણે બનાવી શકો છો.
હા. સંપૂર્ણ મફત, ઍપમાં ખરીદી પણ નથી.
ના. નોંધ લૉક સ્ક્રીન પર જ દેખાય છે, અને ચેકબોક્સ પણ અનલૉક કર્યા વગર ટિક થાય છે.
ના. તે તમારા ઉપકરણમાં જ રહે છે અને પરવાનગી વગર સર્વર પર જતી નથી. ખાતું પણ જરૂરી નથી.
હાલ નથી — LockScreenNotes માત્ર આઇફોન (iOS) માટે છે.
બધા દેશો અને પ્રદેશોના App Store પરનું સંયુક્ત રેટિંગ, 10 ઑક્ટોબર, 2026 મુજબ.
જાપાનની મફત ઍપ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન, જે અમે દર કલાકે નોંધીએ છીએ. ટોચ જુલાઈ 2026માં આવી હતી, અને ત્યાર પછી પણ ઍપ જાપાનની ઉત્પાદકતા શ્રેણીમાં #40 થી #49 વચ્ચે રહી છે (13 ઑક્ટોબર, 2026 મુજબ #41; છેલ્લા ૭ દિવસમાં #37 થી #48). જાપાનમાં પ્રથમ વખતના ડાઉનલોડ હાલમાં દરરોજ આશરે 500–900 છે.